Ahmedabad: ભારત વિકાસ પરિષદનું ઉદ્ઘાટન, Gujarat First News ના ચેનલ હેડ ડૉ. વિવેક ભટ્ટનું પ્રેરણાદાયી ઉદબોધન
અમદાવાદના વેજલપુર ખાતે 'ભારત વિકાસ પરિષદ'ની નવી શાખાના શુભારંભ સાથે સેવા અને સંસ્કારનો નવો અધ્યાય શરૂ થયો છે. ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે સૈનિકો અને 16 સંસ્કારો પર આપેલા પ્રેરક વક્તવ્યથી ઉપસ્થિત સૌ કોઈ ગદગદ થયા હતા.
Advertisement
Ahmedabad Bharat Vikas Parishad: અમદાવાદના વેજલપુર (Vejalpur) વિસ્તારમાં 'ભારત વિકાસ પરિષદ' (Bharat Vikas Parishad) ની નવી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં સામાજિક અને રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમની ગરિમા વધારી હતી. આ પ્રસંગે 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

