Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha: પૈસા માગતો વીડિયો વાયરલ થયા બાદ તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુજી રાજપૂતે આપ્યું રાજીનામું

ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુજી રાજપૂતે એક માસના ટૂંકા કાર્યકાળ બાદ જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એક કોન્ટ્રાક્ટર પાસે તળાવના ખોદકામ માટે પૈસાની માંગણી કરતો તેમનો કથિત વીડિયો વાયરલ થયો હતો.
banaskantha  પૈસા માગતો વીડિયો વાયરલ થયા બાદ તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુજી રાજપૂતે આપ્યું રાજીનામું
Advertisement

Dhanera Taluka Panchayat President: બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુજી રાજપૂતે પોતાના પદ પરથી અચાનક રાજીનામું ધરી દેતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. પ્રભુજી રાજપૂતે તાજેતરમાં જ એક માસ અગાઉ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, પરંતુ કાર્યકાળના શરૂઆતના દિવસોમાં જ તેઓ વિવાદોમાં સપડાઈ ગયા હતા.

Tags :
Advertisement

.

×