Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar: સરગાસણમાં હત્યાનો અરેરાટીભર્યો કિસ્સો, નાસ્તાનું પૂછવા બાબતે યુવકની નિર્મમ હત્યા

ગાંધીનગરના સરગાસણ પાસે એક સામાન્ય બોલાચાલીએ બિહારના યુવકનો જીવ લઈ લીધો છે. નાસ્તો પૂછવા ઉભેલા યુવકે માત્ર એક્ટિવાની બ્રેક મારી તે બાબતે ઉશ્કેરાયેલા 7 શખ્સોએ તેને નગ્ન કરી, બાંધીને જીવલેણ માર માર્યો હતો. ગંભીર ઈજાઓથી યુવકનું મોત થયું હતું.
gandhinagar  સરગાસણમાં હત્યાનો અરેરાટીભર્યો કિસ્સો  નાસ્તાનું પૂછવા બાબતે યુવકની નિર્મમ હત્યા
Advertisement

Gandhinagar Murder Case: ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં બનેલી એક ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. માત્ર એક સામાન્ય નાસ્તો ક્યાં મળશે તે પૂછવા માટે ઉભેલા યુવકની હત્યા માત્ર એ કારણસર કરી દેવામાં આવી કે તેણે પોતાની એક્ટિવા પર 'જોરદાર બ્રેક' કેમ મારી હતી! આ મામલે પોલીસે 7 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ તેજ કરી છે.

Tags :
Advertisement

.

×