Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: ધ્રોલ-લતીપર રોડ પર બે કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3 લોકોના કરૂણ મોત

જામનગરના ધ્રોલ-લતીપર રોડ પર આજે એક અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ છે. બે કાર સામસામે અથડાતા અકસ્માત એટલો ભયાનક હતો કે 3 લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા અન્ય વ્યક્તિઓને તાત્કાલિક જામનગર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.
jamnagar  ધ્રોલ લતીપર રોડ પર બે કાર વચ્ચે ભયાનક અકસ્માત  3 લોકોના કરૂણ મોત
Advertisement

જામનગરના ધ્રોલ (Dhrol) પંથકમાં આજે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. ધ્રોલ-લતીપર-ટંકારા રોડ પર આવેલી જીવદયા ગૌશાળા પાસે બે ફોરવ્હીલર કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા.

Tags :
Advertisement

.

×