Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jasdan: આયુષીના મોતની તપાસે ખોલ્યું 31 શાળાનું 'ભૂતિયા' નેટવર્ક, ડમી રજિસ્ટ્રેશનનો આંકડો ચોંકાવનારો!

જસદણમાં 9 વર્ષની આયુષીના કરુણ મોતની તપાસે ગુજરાતના શિક્ષણ જગતને હચમચાવી દીધું છે. તપાસમાં 31 શાળાઓના 697 વિદ્યાર્થીઓનું 'ડમી રજિસ્ટ્રેશન' ધરાવતું એક વિશાળ કૌભાંડ બહાર આવ્યું છે. કોચિંગના નામે ચાલતા આ રેકેટે શિક્ષણ તંત્રની પોલ ખોલી દીધી છે.
jasdan  આયુષીના મોતની તપાસે ખોલ્યું 31 શાળાનું  ભૂતિયા  નેટવર્ક  ડમી રજિસ્ટ્રેશનનો આંકડો ચોંકાવનારો
Advertisement

Dummy Admission Scam Jasdan: રાજકોટના જસદણમાં 9 વર્ષની આયુષીના કરુણ મોત બાદ જે તપાસ શરૂ થઈ, તેણે ગુજરાતના શિક્ષણ જગતને હચમચાવી દીધું છે. તપાસ દરમિયાન એક એવા મહાકૌભાંડનો પર્દાફાશ થયો છે જેણે શિક્ષણ તંત્રની ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી દીધો છે. આલ્ફા નવોદય સ્કૂલ સાથે જોડાયેલી તપાસમાં 697 જેટલા વિદ્યાર્થીઓના 'ડમી રજિસ્ટ્રેશન' (Dummy Registration) નું મોટું રેકેટ બહાર આવ્યું છે.

Tags :
Advertisement

.

×