Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat: આત્મીય વિલા સોસાયટીમાં દીવાલ ધરાશાયી થતા અનેક વાહનો ખાડીમાં ગરકાવ

સુરતના કામરેજની આત્મીય વિલા સોસાયટીમાં ભારે વરસાદને કારણે મોટી તારાજી સર્જાઈ છે. સોસાયટીની દીવાલ અને મુખ્ય રસ્તો ધરાશાયી થતા બે કાર, ટેમ્પો અને અન્ય વાહનો ખાડીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા હતા. તંત્રની ગેરહાજરીથી નિરાશ રહીશોએ પોતાની સુરક્ષા માટે જાતે જ રસ્તાઓ બંધ કરી દીધા છે.
surat  આત્મીય વિલા સોસાયટીમાં દીવાલ ધરાશાયી થતા અનેક વાહનો ખાડીમાં ગરકાવ
Advertisement

Surat Kamrej Heavy Rain:  સુરતના કામરેજ વિસ્તારમાં પડેલા અનરાધાર વરસાદને પગલે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને કામરેજની આત્મીય વિલા સોસાયટીમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. ભારે વરસાદ અને પાણીના ધસમસતા પ્રવાહને કારણે સોસાયટીની બાઉન્ડ્રી વોલ (દીવાલ) અને મુખ્ય રસ્તો તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Tags :
Advertisement

.

×