Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: માંજલપુર પેટાચૂંટણી માટે ભાજપ ઉમેદવાર જાહેર, સતીશ પટેલના નામની જાહેરાત

વડોદરાની માંજલપુર બેઠક લાંબા સમયથી રાજકીય ચર્ચાના કેન્દ્રમાં છે, ખાસ કરીને યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક પર કોણ કબજો જમાવશે તે જોવું રહ્યું. હવે ભાજપે પોતાના ઉમેદવાર તરીકે સતીશ ગોવિંદભાઈ પટેલના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
vadodara  માંજલપુર પેટાચૂંટણી માટે ભાજપ ઉમેદવાર જાહેર  સતીશ પટેલના નામની જાહેરાત
Advertisement

વડોદરાના રાજકીય ગલિયારામાં અત્યારે માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી (Manjalpur Bye-Election) સૌથી ચર્ચિત વિષય બની છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત લાવતા ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આ મહત્વપૂર્ણ બેઠક માટે ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપના મોવડી મંડળે વરિષ્ઠ નેતા સતીશ ગોવિંદભાઈ પટેલ (Satish Govindbhai Patel) પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

Tags :
Advertisement

.

×