Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Palanpur NDPS Case: કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, NDPS કેસમાં ડ્રગ્સ પેડલરને 20 વર્ષની સખત કેદ અને 2 લાખનો દંડ

પાલનપુરની કોર્ટે ડ્રગ્સના એક ગંભીર ગુનામાં આરોપી સમીર શેખને 20 વર્ષની જેલની સજા સંભળાવીને કડક સંદેશ આપ્યો છે. છ વર્ષ પહેલા એટીએસ દ્વારા ઝડપાયેલા આ આરોપીનું લુધિયાણાથી મુંબઈ ડ્રગ્સ મોકલવાનું નેટવર્ક પકડાયું હતું. આ કેસમાં અન્ય એક ફરાર આરોપી વિરુદ્ધ પણ કાયદાકીય ગાળિયો કસવામાં આવ્યો છે.
palanpur ndps case  કોર્ટનો ઐતિહાસિક ચુકાદો  ndps કેસમાં ડ્રગ્સ પેડલરને 20 વર્ષની સખત કેદ અને 2 લાખનો દંડ
Advertisement

Palanpur NDPS Case: ગુજરાતને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવા માટે ચાલી રહેલી ઝુંબેશમાં પાલનપુર કોર્ટે એક મહત્વપૂર્ણ અને કડક ચુકાદો આપતા ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાખી છે. પાલનપુરની સ્પેશિયલ NDPS કોર્ટ દ્વારા ડ્રગ્સ હેરાફેરીના એક વર્ષો જૂના કેસમાં આરોપી સમીર શેખને દોષિત ઠેરવીને 20 વર્ષની આકરી સજા અને ૨ લાખ રૂપિયાનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×