Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan: સાંતલપુરમાં વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ પાણીમાં ગરકાવ, 1 કરોડ થી વધુ રૂપિયાનું નુકસાન

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં મેઘરાજાના કહેર વચ્ચે ગ્રીન એનર્જીનું હબ ગણાતા ચારણકા સોલર પાર્કમાંથી મોટા સમાચાર આવ્યા છે. પૂરના પાણી ફરી વળવાથી એક મહત્વપૂર્ણ સોલર પ્લાન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને કરોડોનું નુકસાન થયું છે. સાથે જ હજુ પણ ભારે વરસાદની આગાહી કરતા તંત્ર સર્તક બન્યું છે.
patan  સાંતલપુરમાં વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ પાણીમાં ગરકાવ   1 કરોડ થી વધુ રૂપિયાનું નુકસાન
Advertisement

Patan charanka solar plant: ગુજરાત (Gujarat) માં મેઘરાજા (Monsoon Rain) ના રૌદ્ર સ્વરૂપને કારણે હવે ઔદ્યોગિક અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ (Green Energy Projects) પર પણ ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાત (North Gujarat) ના પાટણ (Patan) જિલ્લાના સાંતલપુર (Santalpur) તાલુકામાં આવેલા વિશ્વ વિખ્યાત ચારણકા સોલર પાર્ક (Charanka Solar Park) માંથી એક ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારે અનરાધાર વરસાદ અને પૂરની સ્થિતિને કારણે ચારણકા ખાતે આવેલો GACL કંપની (GACL Company) નો વિશાળ સોલર પ્લાન્ટ પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ (Submerged Solar Plant) થઈ ગયો છે.

Tags :
Advertisement

.

×