Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Navy UAV crash: પોરબંદરમાં ભારતીય નૌસેનાનું UAV ક્રેશ, મોટી દુર્ઘટના ટળી, અધિકારીઓ ઘટના સ્થળે

પોરબંદરના આકાશમાં આજે અચાનક નૌસેનાના ડ્રોન ક્રેશ થવાની ઘટનાએ દોડધામ મચાવી દીધી હતી. ધરમપુર નજીક નિર્જન વિસ્તારમાં ડ્રોન પડવાથી સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ આધુનિક યુએવી કેવી રીતે ક્રેશ થયું તે એક મોટો પ્રશ્ન છે.
navy uav crash  પોરબંદરમાં ભારતીય નૌસેનાનું uav ક્રેશ  મોટી દુર્ઘટના ટળી  અધિકારીઓ ઘટના સ્થળે
Advertisement

Navy UAV crash: પોરબંદર (Porbandar) નજીક આજે ભારતીય નૌસેના (Indian Navy) નું એક અનઆર્મ એરિયલ વેહિકલ (UAV) ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટના પોરબંદરના ધરમપુર (Dharampur) ગામ નજીક આવેલા નેશ વિસ્તારમાં બની હતી. મળતી માહિતી મુજબ, આકાશમાં ઉડાન ભરી રહેલા નૌસેનાના આ ડ્રોનમાં ટેકનિકલ ખામી સર્જાતા તે અચાનક નીચે પટકાયું હતું.

Tags :
Advertisement

.

×