Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Ahmedabad Highway બન્યો રંક્ત રંજીત, ટેન્કર અને ઇકો વચ્ચે ટક્કર થતા 3 ના મોત

રાજકોટ-અમદાવાદ હાઈવે ફરી એકવાર લોહીથી ખરડાયો છે. બેટી ગામ પાસે એક માર્ગ અકસ્માતે ત્રણ પરિવારોમાં માતમ છવાઈ દીધો છે. ટેન્કર અને ઇકો કાર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
rajkot ahmedabad highway બન્યો રંક્ત રંજીત  ટેન્કર અને ઇકો વચ્ચે ટક્કર થતા 3 ના મોત
Advertisement

Rajkot Ahmedabad Highway Accident: રાજકોટ-અમદાવાદ હાઈવે પર આજે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ પાસેના બેટી ગામ નજીક એક ટેન્કર અને ઇકો કાર વચ્ચે સામસામે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

Tags :
Advertisement

.

×