Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Road Accident Insurance Rule: અકસ્માત વીમા ક્લેમ હવે ચપટીમાં થશે પાસ, સરકારનો મોટો નિર્ણય

Accident Claim Process: ગાંધીનગર માહિતી આયોગે વાહન અકસ્માત કેસમાં મોટો આદેશ આપ્યો છે. હવે પોલીસે પીડિતો અને ઇન્શ્યોરન્સ એજન્ટને (Insurance Agent) અકસ્માતની એફઆઈઆર (FIR), પંચનામું, એફએસએલ (FSL) અને પીએમ રિપોર્ટ વિનામૂલ્યે આપવા પડશે. સુરતના કામરેજ પોલીસ સ્ટેશનના કેસ સંદર્ભે લેવાયેલા આ નિર્ણયથી વીમા ક્લેમની પ્રક્રિયા ઝડપી બનશે.
road accident insurance rule  અકસ્માત વીમા ક્લેમ હવે ચપટીમાં થશે પાસ  સરકારનો મોટો નિર્ણય
Advertisement

Accident Claim Process: ગાંધીનગર માહિતી આયોગ દ્વારા વાહન અકસ્માતના કેસોને લઈને એક ઐતિહાસિક અને અત્યંત મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે. આ નવા આદેશ અનુસાર, હવેથી તમામ પોલીસ સ્ટેશનોએ અકસ્માતનો ભોગ બનેલા પીડિતો અથવા તેમના પરિવારજનોને કેસ સંબંધિત તમામ મહત્વના દસ્તાવેજો વિનામૂલ્યે પૂરા પાડવા પડશે. સુરત (Surat) જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન (Kamrej Police Station) અંતર્ગતના એક કેસની સુનાવણી દરમિયાન આદેશ જાહેર કરાયો છે.

Tags :
Advertisement

.

×