Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Weather Update: ગુજરાતભરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: અનેક જિલ્લાઓમાં વાવાઝોડા અને પવન સાથે વરસાદ

Gujarat Rain Updates: ગુજરાતના અમદાવાદ, બનાસકાંઠા, પંચમહાલ, ભરૂચ અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતાં ઠંડક પ્રસરી છે. ગોધરામાં વીજળી ગુલ થઈ છે જ્યારે કાવી કંબોઈમાં દરિયો તોફાની બન્યો છે. હવામાન વિભાગે 18 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 23-24 જૂને બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી છે.
weather update  ગુજરાતભરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી  અનેક જિલ્લાઓમાં વાવાઝોડા અને પવન સાથે વરસાદ
Advertisement

Western Disturbance Prediction: ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં અસહ્ય ઉકળાટ અને બફારા બાદ હવામાનમાં મોટો પલટો આવ્યો છે. અમદાવાદ શહેરના નારોલ, વિશાલા, જીવરાજપાર્ક અને શ્યામલ જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, જ્યારે બગોદરા (Bagodara) પંથકના મીઠાપુર અને સરલા ગામોમાં પણ વરસાદ નોંધાયો છે.

Tags :
Advertisement

.

×