Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Police : બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી સામે ગુજરાત સરકારનો કડક સંદેશ, રાજયભરમાં કરાઈ તાબડતોબ કાર્યવાહી

Gujarat Police : ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યભરમાંથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યની સુરક્ષા અને શાંતિ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી.
gujarat police   બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી સામે ગુજરાત સરકારનો કડક સંદેશ  રાજયભરમાં કરાઈ તાબડતોબ કાર્યવાહી
Advertisement

Gujarat Police : ગેરકાયદેસર ઘૂસણખોરી અને વસવાટ કરનારા તત્વો સામે આ પ્રકારની કડક ઝુંબેશ હજુ પણ જારી રહેશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાધાન્ય આપવાના ભાગરૂપે ગુજરાત પોલીસે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આગળના દિવસોમાં પણ અભિયાન યથાવત રહેશે.

Advertisement

.

×