Gujarat Police : નવનિયુક્ત PSI ને Dycm હર્ષભાઈ સંઘવીની ટકોર, વર્દીનો વટ જાળવવા જમીન સાથે જોડાયેલા રહો
Gujarat Police : ગાંધીનગરમાં આજે નવનિયુક્ત PSIને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા છે, 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા છે આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતા. ગાંધીનગરના NFSU ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
Advertisement
Gujarat Police : નિમણૂંક પત્રો એનાયત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ PSIને કરી ટકોર અને કહ્યું કે, કાયદો તોડે તેની શું હાલત કરવી તે ખબર હોવી જોઇએ અને લાંચિયા અધિકારીઓને ગંગાજળ પીવડાવ્યું હોય તો તે CM ભૂપેન્દ્રભાઈ પટેલ છે.

