Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain : ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, માંગરોળમાં 22 ઇંચ વરસાદ સાથે જળબંબાકાર

Gujarat Rain : ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે, ગુજરાતમાં 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું છે. માંગરોળમાં 22 ઇંચ વરસાદથી પાણી-પાણી થઈ ગયું છે. માળિયાહાટીનામાં 14 ઇંચ વરસાદ વરસ્યો છે અને ડાંગના વધઈ, સુબીરમાં 13-13 ઇંચ વરસાદ નોંધાયો છે.
gujarat rain   ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ  માંગરોળમાં 22 ઇંચ વરસાદ સાથે જળબંબાકાર
Advertisement

Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં સુરતના અંબિકામાં 13 ઇંચ વરસાદ વરસ્યો છે, કેશોદમાં 13 અને મેંદરડામાં સાડા 12 ઇંચ વરસાદ. ડોલવણ, વાંસદા, ચીખલીમાં 10 ઇંચ વરસાદ, વાલોડ, ડાંગ, વેરાવળ, ગણદેવીમાં 8 ઇંચથી વધુ વરસાદ તો વલસાડ, વ્યારામાં 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો નોંધાયો છે.

Tags :
Advertisement

.

×