Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain Forecast : આગામી 3 કલાક ગુજરાત માટે ભારે ! દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી,જુઓ Video

Gujarat Rain Forecast :  હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આગામી 3 કલાકમાં ગુજરાતના વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
gujarat rain forecast   આગામી 3 કલાક ગુજરાત માટે ભારે   દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી જુઓ video
Advertisement

Gujarat Rain Forecast :  હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આગામી 3 કલાકમાં ગુજરાતના વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 3 કલાક દરમિયાન સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દાદરા અને નગર હવેલીમાં પણ મુશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×