Gujarat Rain : ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી, 40 થી 50 કિમિ ઝડપે પવન ફૂંકાઇ શકે છે
Gujarat Rain : રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થળો પર વીજળી કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે.
Advertisement
Gujarat Rain : રાજયમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન સિઝનલ ટ્રફ શેયર ઝોન સક્રિય છે, 7 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. મોટા ભાગના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.

