Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી, અમરેલીના ખાંભામાં 8 ઇંચ વરસાદ વરસ્યો

Gujarat Rain : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દીવમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે ચોમાસુ આગળ વધ્યું છે અને રાજ્યમાં 40 થી 50 કિમી સુધી પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે.
gujarat rain   સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી  અમરેલીના ખાંભામાં 8 ઇંચ વરસાદ વરસ્યો
Advertisement

Gujarat Rain : રાજ્યમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમરેલીના ખાંભામાં 8 ઇંચ, રાજુલામાં 7 ઇંચ, ઉનામાં પોણા 7 ઇંચ, ભાવનગરમાં મહુવામાં 6 ઇંચ, નવસારીના ચીખલીમાં પોણા 6 ઇંચ, જલાલપોર અને નવસારીમાં 5 ઇંચ, 4 તાલુકામાં 4 અને 3 તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. 11 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને અન્ય તાલુકામાં અડધાથી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

Tags :
Advertisement

.

×