Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 12 થી વધુ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર, સવારના 10 વાગ્યા સુધી અતિભારે વરસાદની ચેતવણી

Gujarat Rain : ગુજરાતમાં ચોમાસાની સિઝન તેના અત્યંત ખતરનાક અને તોફાની સ્વરૂપમાં આવી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સમય માટે ભારેથી અતિભારે વરસાદની અત્યંત ગંભીર આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા રાજ્યના અનેક મહત્વના જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે.
gujarat rain   દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 12 થી વધુ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર  સવારના 10 વાગ્યા સુધી અતિભારે વરસાદની ચેતવણી
Advertisement

Gujarat Rain : હવામાનની આ ઘાતક સિસ્ટમના કારણે નાગરિકોને સાવચેત રહેવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે. હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ, સવારના 10 વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં મેઘરાજા સર્વનાશી બેટિંગ કરી શકે છે.

Tags :
Advertisement

.

×