Gujarat Weather : આગામી 3 કલાકમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે, અનેક જિલ્લાઓમાં વરસાદને લઈ ઓરેન્જ એન્ડ યલો એલર્ટ અપાયું
Gujarat Weather : વરસાદને લઈ હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નાઉ કાસ્ટ જાહેર કર્યુ છે, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 1 કેન્દ્રશાસિત પ્રદેશ અને 8 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Advertisement
Gujarat Weather : દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ તો આણંદ, દાહોદ, પંચમહાલ, અમરેલીમાં યલો એલર્ટ અને ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

