Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain News: રાજ્યના 119 તાલુકાઓમાં મેઘ મહેર, શહેરા-કોઠંબામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

Gujarat Rain News: ગુજરાતમાં ચોમાસુ ફરી એકવાર સક્રિય થયું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના કુલ 119 તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે, જેના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને ખેતરોમાં પાણી વહેતા થયા છે.
gujarat rain news  રાજ્યના 119 તાલુકાઓમાં મેઘ મહેર  શહેરા કોઠંબામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
Advertisement

Gujarat Rain News: ગુજરાતમાં ચોમાસુ ફરી એકવાર સક્રિય થયું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના કુલ 119 તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે, જેના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને ખેતરોમાં પાણી વહેતા થયા છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું જોર વિશેષ જોવા મળ્યું છે.

Tags :
Advertisement

.

×