Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat માં ભ્રષ્ટાચારના ગાબડાં, ST બસનું ટાયર રસ્તામાં ખૂંપી જતા તંત્રની કામગીરી પર સવાલો

Surat માં વરસાદે તંત્રની પોલ ખોલી છે, પહેલા જ વરસાદમાં ઠેર-ઠેર ગાબડા જોવા મળ્યા હતા અને ઉધના વિસ્તારમાં રસ્તો બેસી જતા એસટી બસનું ટાયર તેમાં ફસાયું હતું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી અને મુસાફરોને બસની બહાર ઉતારી દેવામાં આવ્યા હતા.
surat માં ભ્રષ્ટાચારના ગાબડાં  st બસનું ટાયર રસ્તામાં ખૂંપી જતા તંત્રની કામગીરી પર સવાલો
Advertisement

Surat માં વરસાદે તંત્રની પોલ ખોલી છે અને રસ્તો બેસી જવાની ઘટના બની છે. ઉધના વિસ્તારમાં રસ્તો બેસી જતા એસટી બસ ફસાઈ હતી અને મુસાફર ભરેલી બસનું ટાયર રોડમાં બેસી જતા મુસાફરોના જીવ અધ્ધર થયા હતા.

Tags :
Advertisement

.

×