Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

UPSC Exam ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ગુજરાત સરકાર આપશે રૂ.2.05 લાખ સુધીની પ્રોત્સાહન સહાય

UPSC Exam : ગાંધીનગર સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) અને રાજ્યના અન્ય તાલીમ કેન્દ્રોમાં સિવિલ સર્વિસની તૈયારી કરતા હજારો ગુજરાતી યુવાનો માટે રાજ્ય સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રોત્સાહક જાહેરાત કરી છે. સિવિલ સર્વિસ જેવી કઠિન પરીક્ષાની તૈયારી દરમિયાન આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતા તેજસ્વી ઉમેદવારો માટે આ નિર્ણય એક મજબૂત પીઠબળ પૂરું પાડશે.
upsc exam ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર  ગુજરાત સરકાર આપશે રૂ 2 05 લાખ સુધીની પ્રોત્સાહન સહાય
Advertisement

UPSC Exam : રાજ્ય સરકારે પ્રોત્સાહન સહાયના દરોમાં સુધારો કરીને યુવાનો માટે સફળતાનો માર્ગ સરળ બનાવ્યો છે. નવી યોજના મુજબ, પ્રિલિમ પરીક્ષાની તૈયારી માટે હવે દર મહિને 4 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે, જે વિદ્યાર્થીઓને પુસ્તકો અને અન્ય અભ્યાસ સામગ્રી વસાવવામાં ખૂબ જ મદદરૂપ થશે.

Tags :
Advertisement

.

×