Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Weather : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદના એંધાણ

Gujarat Weather : ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થયું હોવાની વાત અમદાવાદ હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં ચોમાસું હવે સતત સક્રિય બન્યું છે અને આગામી 2 થી 3 દિવસમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે.
gujarat weather   દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી  અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદના એંધાણ
Advertisement

Gujarat Weather : આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે અને અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું.

Tags :
Advertisement

.

×