Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Weather : ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, રાજુલામાં આભ ફાટ્યું, 11 ઈંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Weather : હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો અમરેલીમાં સૌથી વધુ 11 ઈંચ વરસાદ નોંધાયો છે.
gujarat weather   ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ  રાજુલામાં આભ ફાટ્યું  11 ઈંચ વરસાદથી જળબંબાકાર
Advertisement

Gujarat Weather : આજે પણ અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા બે ત્રણ દિવસથી અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

Tags :
Advertisement

.

×