Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Weather : રાજયમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું નાવ કાસ્ટ બુલેટિન કર્યુ જાહેર

Gujarat Weather : ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગના તાજેતરના નાવ કાસ્ટ (Nowcast) બુલેટિન મુજબ, આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસશે. ખાસ કરીને ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી વહીવટી તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
gujarat weather   રાજયમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી  હવામાન વિભાગે જાહેર કર્યું નાવ કાસ્ટ બુલેટિન કર્યુ જાહેર
Advertisement

Gujarat Weather : હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જેમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે.

Tags :
Advertisement

.

×