Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujrat New DGP GS Malik : જાણો રાજયના નવા પોલીસવડા કોણ છે

Gujrat New DGP GS Malik : ગુજરાત શહેરના નવા પોલીસવડા તરીકે જી.એસ.મલિકની નિમણૂંક રાજય સરકારે કરી છે. જ્ઞાનેન્દ્ર સિંહ મલિક 1993 બેચ (ગુજરાત કેડર) ના ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અધિકારી છે. તેઓ ગુજરાતના અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે હાલમાં સેવા આપે છે, અને તેઓ પોલીસ મહાનિર્દેશક (DGP)ના પદ પર આજે નિયુકત થયા છે.
gujrat new dgp gs malik   જાણો રાજયના નવા પોલીસવડા કોણ છે
Advertisement

Gujrat New DGP GS Malik : અમદાવાદમાં પોસ્ટિંગ પહેલાં, તેમણે ઉત્તર ભારતમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) માટે એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ગુજરાત ફ્રન્ટિયર માટે ઇન્સ્પેક્ટર જનરલ (IG) તરીકે સેવા આપી હતી.

Tags :
Advertisement

.

×