Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાત સરકારની મોટી જાહેરાત: બ્લાસ્ટના મૃતકોના પરિવારોને 10 લાખ અને ઈજાગ્રસ્તોને 5 લાખની સહાય

Ahmedabad Serial Blast Verdict: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વર્ષ 2008ના અમદાવાદ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટના 38 આતંકીઓને ફાંસી અને 11ને આજીવન કેદના ઐતિહાસિક ચુકાદાને આતંકવાદ સામે દેશની મોટી જીત ગણાવી આવકાર્યો છે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા મૃતકોના આશ્રિતોને 10 લાખ અને ગંભીર ઈજાગ્રસ્તોને 5 લાખની સહાય તાત્કાલિક ચૂકવવાની જાહેરાત કરાઈ છે.
ગુજરાત સરકારની મોટી જાહેરાત  બ્લાસ્ટના મૃતકોના પરિવારોને 10 લાખ અને ઈજાગ્રસ્તોને 5 લાખની સહાય
Advertisement

Ahmedabad Serial Blast Verdict: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) હર્ષભાઈ સંઘવીએ (Harsh Sanghavi) ગાંધીનગર (Gandhinagar) ના ગિફ્ટ સિટી ખાતેથી ‘વર્ષ-2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ’ (Ahmedabad Serial Bomb Blast Case) માં ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) ના ચુકાદાને હૃદયપૂર્વક આવકાર્યો છે. તેમણે આ દિવસને દેશના ઈતિહાસનો સીમાચિહ્નરૂપ દિવસ ગણાવતા સ્પષ્ટ કર્યું હતું કે, ભારત અને ગુજરાતની ધરતી પર આતંકવાદ (Terrorism) કે કોઈ પણ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે કોઈ જ સ્થાન નથી. આ ચુકાદો સમગ્ર વિશ્વના શાંતિપ્રિય દેશો માટે એક મજબૂત સંદેશ છે.

Tags :
Advertisement

.

×