› Breaking News › Headline 03 PM : વાંચો બપોરના 12 થી બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પરHeadline 03 PM : વાંચો બપોરના 12 થી બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર
Headline 03 PM : દેશ વિદેશ અને ગુજરાતના સમાચાર વાંચો
02:41 PM Jul 17, 2026 IST
![headline 03 pm વાંચો બપોરના 12 થી બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર]()
![headline 03 pm વાંચો બપોરના 12 થી બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર]()
01 - Dudh Sanjivani Yojana: હવે આંગણવાડીના બાળકો અને માતાઓને મળશે વધુ ફેટવાળું દૂધ, CM દ્વારા 38 કરોડ મંજૂર
02 - Aravalli: 'ઉભો થા નહિ તો વધુ મારીશ', પ્રેમ સંબંધની શંકામાં યુવકની કરપીણ હત્યા, આ રીતે પકડાયો આરોપી!
03 - નગરચર્યા પૂર્ણ: અમદાવાદમાં 149મી રથયાત્રા સંપન્ન, ભગવાન જગન્નાથ નિજ મંદિરે પધાર્યા
04 - Morbi ના જેતપરમાં ખેડૂતોનો જંગ, વિજપોલના વળતર માટે પ્રતિક ઉપવાસનો ત્રીજો ભાગ!
05 - Gujarat ATS નો સપાટો, જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનના વધુ 5 આતંકીઓ ઝડપાયા
06 - Hydrogen Train : PM મોદીએ દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનને આપી લીલી ઝંડી, હરિયાણાના જીંદ અને સોનીપત વચ્ચે દોડશે ટ્રેન
07 - Sonam Wangchuk Hunger Strike : આમિર ખાને સોનમ વાંગચુક માટે વ્યક્ત કરી ચિંતા, "આશા છે કે, ભૂખ હડતાળનો અંત લાવશે"
08 - Canada Wildfires : કેનેડાના જંગલોમાં ભીષણ આગ,અમેરિકા સુધી ધુમાડો ફેલાયો,જુઓ Video
09 - Amreli ના લોકપ્રતિનિધિની સક્રિયતા, જીરા રેલવે સ્ટેશન પર નબળી ગુણવત્તાનું કામ પકડાતા એજન્સી બ્લેકલિસ્ટ કરવા આદેશ
10 - Gujarat Latest News : સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં ફૂડ પોઇઝનની અસર, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં બની ઘટના