Headline 03 PM : વાંચો બપોરના 12 થી બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર
01 - Banaskantha Accident: રણુજા દર્શન કરી પરત આવતાં પરિવારને નડ્યો અકસ્માત, 3 ના કરૂણ મોત
02 - Kutch માં અસામાજિક તત્વોમાં ફફડાટ! રાપરમાં 44 જવાનોના કાફલા સાથે સરપ્રાઈઝ કોમ્બિંગ
03 - Dahod : ગરબાડામાં દીપડાનો આતંક, ખેતરમાં કામ કરતા 3 લોકો પર કર્યો હુમલો
04 - Vadodara: લક્ષ્મીપુરામાં કાળજું ધ્રુજાવી દેનારો Cylinder Blast, દીવાલ ધરાશાયી, યુવકનું મોત
05 - Rajasthan : બાંસવાડા ભાજપના જિલ્લા મંત્રીએ કર્યો આપઘાત, પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ
06 - Sanjeev Arora કેસમાં EDનો નવો ખુલાસો, પંજાબના IAS અને PSPCL અધિકારીઓને સમન્સ પાઠવ્યા
08 - IPL 2026 માં ઓરેન્જ કેપનો નવો બાદશાહ, સાઈ સુદર્શન નંબર-1 પર
09 - World : બેઇજિંગમાં મહાસત્તાઓની રાજનીતિ, ટ્રમ્પ પછી પુતિનનો રહેશે મહત્વનો પ્રવાસ
10 - ChatGPT જોડાશે તમારા બેંક ખાતા સાથે! OpenAIનું મોટું ફાઇનાન્સ અપડેટ


