› Breaking News › Headline 12 PM : વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પરHeadline 12 PM : વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર
વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર
11:28 AM Jul 08, 2026 IST
![headline 12 pm વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર]()
![headline 12 pm વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર]()
01 - Junagadh : વિસાવદરમાં સહકારી મંડળીના 'ખેલ', બોગસ સભ્યો બનાવી લાખોના ગોટાળાનો આક્ષેપ!
02 - Tapi Rain : મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ,38 માર્ગો બંધ થતા ગ્રામીણ જનજીવન પ્રભાવિત
03 - Surat : ઉધના-લાલીમા વિસ્તારમાં જળસંકટ, ઘરોમાં કેદ થયા લોકો, કમર સુધીના પાણીમાં અવરજવર કરવા મજબૂર બન્યા સ્થાનિકો
04 - Train Cancelled : રેલવે ટ્રેક પર જળ ભરાવો થતા પશ્ચિમ રેલવેની અનેક ટ્રેનો રદ મુસાફરોની મુશ્કેલીમાં વધારો
05 - Vadodara : માંજલપુર બેઠક પર ભાજપમાં ભારે ઉત્તેજના, ધારાસભ્યની બેઠકને લઈ 105 દાવેદારો સાથે સેન્સ પ્રક્રિયા પૂર્ણ
06 - Ahmedabad : ચાંદલોડિયા ગરનાળામાં હજુ પણ પાણીનો ભરાવો, કોર્પોરેશન જાણે છે તેમ છત્તા કામગીરીમાં ઉદાસીનતા!
07 - Petrol- Diesel Price Today: ઈંધણના ભાવમાં શું સ્થિતિ છે? આજે 8 જુલાઈના પેટ્રોલ-ડીઝલના નવા રેટ તપાસો
08 - Kashi Vishwanath Temple: કાશીવાસીઓ માટે ખુશખબર, વિશ્વનાથ મંદિરમાં હવે મળશે અલગ દર્શન માર્ગ, ભીડમાંથી મળશે મુક્તિ
09 - Asia Cup 2027: એશિયા કપ 2027 ની તૈયારીઓ શરૂ, બાંગ્લાદેશ બની શકે છે યજમાન!
10 - Navsari Flood: પૂર્ણા નદી બે કાંઠે વહેતાં ગધેવાનમાં 3 ફૂટ પાણી, મચ્છી માર્કેટ ઠપ, 150 ઘર ડૂબ્યા, 200થી વધુ લોકોનું સ્થળાંતર