Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IND W vs PAK W : સ્મૃતિ મંધાનાની તોફાની બેટિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ પાક.ને આપ્યો 171 રનનો ટાર્ગેટ

ICC T 20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે જંગ જામ્યો છે. ટોસ જીતીને ભારતે પહેલા બેટિંગનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન સામે હંમેશા પ્રભુત્વ જમાવનાર ભારતીય ટીમ પોતાની આ જૂની પરંપરા જાળવી રાખવા મેદાનમાં છે. આ ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમો હોવાથી ભારત માટે આ મેચ જીતવી ખૂબ જરૂરી છે.
ind w vs pak w   સ્મૃતિ મંધાનાની તોફાની બેટિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ પાક ને આપ્યો 171 રનનો ટાર્ગેટ
Advertisement

IND vs PAK Women T20 World Cup:  આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાઈ રહ્યો છે. ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમમાં ભારતી ફુલમાલીને તક આપવામાં આવી છે અને સંતુલિત આક્રમણ માટે ટીમ ત્રણ સ્પિનર્સ અને બે પેસર્સની વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરી છે.

Tags :
Advertisement

.

×