Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Stock Market Opening : વૈશ્વિક તણાવ ઘટયો અને માર્કેટમાં ઉછાળો, અમેરિકા-ઈરાન શાંતિ કરારથી શેરબજારમાં જબરદસ્ત ઉછાળો

Stock Market Opening : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે શાંતિ કરારની જાહેરાત અને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવાના નિર્ણયથી સ્થાનિક શેરબજારમાં તેજી આવી છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ લગભગ 1200 પોઈન્ટ ઉછળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 1.53% ઉછળીને 23,950ને વટાવી ગયો હતો.
stock market opening   વૈશ્વિક તણાવ ઘટયો અને માર્કેટમાં ઉછાળો  અમેરિકા ઈરાન શાંતિ કરારથી શેરબજારમાં જબરદસ્ત ઉછાળો
Advertisement

Stock Market Opening : અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેરબજારમાં વ્યાપક હરિયાળી જોવા મળી રહી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક મોટા આંતરરાષ્ટ્રીય નિર્ણયથી સ્થાનિક શેરબજારમાં ભારે તેજી જોવા મળી છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)સેન્સેક્સ લગભગ 1200 પોઈન્ટના જંગી વધારા સાથે ખુલ્યું.

Tags :
Advertisement

.

×