Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Jamnagar Garbi Controversy : ગરબી સામે વિરોધથી જામસાહેબ પણ ચોંક્યા! અંબા વિજય પ્લોટ વિવાદમાં જાણો શું કહ્યું?

જામનગરમાં અંબા વિજય હોસ્પિટલના પ્લોટમાં ગરબી સામે ભાજપ આગેવાનોના વિરોધ બાદ જામસાહેબે સત્તાવાર પત્ર જાહેર કર્યો છે. ગરબી યોજના પોતાની ન હોવાનું અને માત્ર પરવાનગી આપ્યાનું જણાવી તેમણે ટકોર કરી કે બંધ કરાવવી હોય તો આખા ગામની ગરબીઓ બંધ કરાવો. રાત્રે 11:30 સુધીની મર્યાદા અને પાર્કિંગ વ્યવસ્થા સાથે આયોજકો-તંત્રને વિવાદ ઉકેલવા જણાવ્યું છે.
jamnagar garbi controversy   ગરબી સામે વિરોધથી જામસાહેબ પણ ચોંક્યા  અંબા વિજય પ્લોટ વિવાદમાં જાણો શું કહ્યું
Advertisement

Jamnagar Garbi Controversy : જામનગરમાં અંબા વિજય હોસ્પિટલના પ્લોટમાં નવરાત્રિ ગરબી આયોજન સામે શહેર ભાજપ પ્રમુખ અને સ્થાનિક આગેવાનોએ ઉગ્ર વિરોધ નોંધાવી કલેક્ટર-એસપીને આવેદનપત્ર આપતાં મામલો ગરમાયો છે. આ વિવાદ વચ્ચે જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ સત્તાવાર પત્ર લખીને સ્પષ્ટતા કરી છે કે આ યોજના તેમની કલ્પના નથી, તેમણે માત્ર મંજૂરી આપી છે અને વાંધો ઉઠાવનારાઓ તંત્ર સાથે મળીને ઉકેલ લાવે.

Tags :
Advertisement

.

×