Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar મા મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદી માહોલ, સ્થાનિકોને ગરમીથી મળી રાહત અને ખેડૂતોમાં ખુશીનો માહોલ

Jamnagar પંથકમાં મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો હતો. એકાએક જોરદાર ઝાપટું પડ્યું હતુ અને વાતાવરણ ફુલગુલાબી બન્યું છે. છેલ્લા ચાર દિવસથી અસહ્ય બફારા વચ્ચે લોકોને ગરમીથી રાહત મળી હતી. જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે.
jamnagar મા મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદી માહોલ  સ્થાનિકોને ગરમીથી મળી રાહત અને ખેડૂતોમાં ખુશીનો માહોલ
Advertisement

Jamnagar શહેરમાં ગઈકાલે મોડી રાત્રે અને વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવતા શહેરના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. વરસાદના આગમનના કારણે વાતાવરણમાં ક્ષણિક ઠંડક પ્રસરી ગઈ હતી. રાત્રે પડેલા વરસાદી ઝાપટાં બાદ આજે સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

Tags :
Advertisement

.

×