Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh : ગિરનારની ગિરીકંદરાઓમાં કાળનો કોળિયો, સીડી પરથી બાળકને સિંહ ઉઠાવી જતાં ખળભળાટ મચ્યો

Junagadh ના ગિરનાર પર્વત પર આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે, જેણે સમગ્ર સૌરાષ્ટ્ર અને શ્રદ્ધાળુઓમાં ભારે આઘાત અને ફફડાટ ફેલાવી દીધો છે. ગિરનારની પવિત્ર સીડીઓ પર અંબાજી માતાના દર્શને જઈ રહેલા એક પરિવારના બાળકને સિંહે શિકાર બનાવી દીધું હોવાની ઘટના સામે આવી છે.
junagadh   ગિરનારની ગિરીકંદરાઓમાં કાળનો કોળિયો  સીડી પરથી બાળકને સિંહ ઉઠાવી જતાં ખળભળાટ મચ્યો
Advertisement

Junagadh : આજે વહેલી સવારે જ્યારે ભાવિકોનો સમૂહ અંબાજી મંદિરે જવા માટે ગિરનારની સીડીઓ ચઢી રહ્યો હતો, તે સમયે જંગલ વિસ્તારમાંથી અચાનક એક સિંહ આવી પહોંચ્યો હતો.

Tags :
Advertisement

.

×