Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh : 20 ઇંચ કરતા વધુ વરસાદથી નેશનલ હાઈવેનું 40 ફૂટ જેટલું ધોવાણ, વાહનવ્યવહાર ઠપ થતા સ્થાનિકોમાં ભારે રોષ

Junagadh જિલ્લાના માંગરોળ પંથકમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. લગભગ 20 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસતા સમગ્ર પંથક જળબંબાકારની સ્થિતિમાં આવી ગયું છે. આ અતિભારે વરસાદને કારણે માંગરોળ પાસેના હુસેનાબાદ નજીકથી પસાર થતો નેશનલ હાઈવે ધોવાઈ ગયો છે.
junagadh   20 ઇંચ કરતા વધુ વરસાદથી નેશનલ હાઈવેનું 40 ફૂટ જેટલું ધોવાણ  વાહનવ્યવહાર ઠપ થતા સ્થાનિકોમાં ભારે રોષ
Advertisement

Junagadh : વરસાદના પાણીના ભારે દબાણને કારણે નેશનલ હાઈવેનો અંદાજે 40 ફૂટ જેટલો મોટો હિસ્સો ધોવાઈ ગયો છે. આ ધોવાણને પગલે માર્ગ પર મોટા ગાબડાં પડી ગયા છે, જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. હાઈવે બંધ થવાથી માર્ગના બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી અને મુસાફરો અટવાઈ પડ્યા હતા.

Tags :
Advertisement

.

×