Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh lion News : જૂનાગઢ સિંહબાળ હત્યા ગેરકાયદે લાયન શો ના પાપનું કારણ છે?? બેબીસિયા રોગ પછી સરકારના વનવિભાગના માથે કાળી ટીલી !

Junagadh ના રબારી નેસ વિસ્તારમાં સિંહબાળની લાકડીના ઘા મારીને ક્રૂર હત્યા કરવામાં આવી છે જેમાં સિંહ બાળના શરીરના તમામ અંગો સલામત મળતા શિકારનો હેતુ ન હોવાની પ્રાથમિક શક્યતા રહેલી ઠે અને સક્કરબાગના નિષ્ણાંત તબીબોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ગંભીર ઇજાથી મોતની પુષ્ટિ થઈ હોવાની વાત સામે આવી છે.
junagadh lion news   જૂનાગઢ સિંહબાળ હત્યા ગેરકાયદે લાયન શો ના પાપનું કારણ છે   બેબીસિયા રોગ પછી સરકારના વનવિભાગના માથે કાળી ટીલી
Advertisement

Junagadh : સિંહ બાળ મોતને લઈ મુખ્ય શંકાસ્પદ બાવન પુના ચાવડા ઘટના બાદથી ફરાર થયો છે અને તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે, તો વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમો દ્વારા આરોપીને પકડવા સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972 હેઠળ કડક કાર્યવાહી કરી ભૌતિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યાં છે.

Tags :
Advertisement

.

×