Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh Rain : માળિયાહાટીનામાં 7 ઈંચ વરસાદથી ગામમાં વહી નદી, કૃષિ પાક માટે વરસાદ બન્યો આશીર્વાદરૂપ

Junagadh Rain : માળિયાહાટીનામાં 7 ઈંચ વરસાદ ખાબકયો છે અને ગામમાંથી નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં વોકળામાં પાણી વહી રહ્યાં છે તો ખેડૂતના પાકને જીવતદાન મળ્યું છે. મગફળી અને કપાસના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
junagadh rain   માળિયાહાટીનામાં 7 ઈંચ વરસાદથી ગામમાં વહી નદી  કૃષિ પાક માટે વરસાદ બન્યો આશીર્વાદરૂપ
Advertisement

Junagadh Rain : જૂનાગઢના માળિયાહાટીનામાં છેલ્લા 24 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબકયો છે અને ળિયાહાટીના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ સારો નોંધાયો છે.

Tags :
Advertisement

.

×