Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh : MLA એ 50 લાખની ગ્રાન્ટ આપી, છતાં જૂનાગઢના ઐતિહાસિક કુંડને બચાવવા જનતાએ કરવો પડ્યો શ્રમયજ્ઞ

Junagadh ના શિતળા કુંડ નજીકના રહીશોએ શરૂ કર્યું શ્રમદાન અને શિતળા કુંડમાં આવતા ગટરના પાણી રોકવા કામગીરી જનતાએ કરવી પડી રહી છે. સ્થાનિકોએ રોડ ઊંડો ઉતારવાની કામગીરી શરુ કરી છે અને કુંડ રોડ લેવલથી નીચે હોવાથી આવી રહ્યું છે ગટરનું પાણી.
junagadh   mla એ 50 લાખની ગ્રાન્ટ આપી  છતાં જૂનાગઢના ઐતિહાસિક કુંડને બચાવવા જનતાએ કરવો પડ્યો શ્રમયજ્ઞ
Advertisement

Junagadh : શિવાલય તેમજ અન્ય મંદિરમાં ઘૂસી રહ્યું છે ગટરનું પાણી તેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કુંડના નવીનીકરણ માટે MLAએ 50 લાખની આપી છે ગ્રાન્ટ તેમ છત્તા કામગીરી તંત્ર કરતું નથી. સ્થાનિકોએ 2 દિવસ પહેલા મનપામાં કરી હતી ઉગ્ર રજૂઆત અને કામ શરુ ન થતા સ્થાનિકો દ્વારા શરુ કરાયો શ્રમયજ્ઞ.

Tags :
Advertisement

.

×