Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh વોર્ડ નં.3 માં રાજકીય ગરમાવો, ગુજસીટોક કેસમાં ભાજપના કોર્પોરેટર જેલભેગા થતા યોજાશે પેટા ચૂંટણી

Junagadh વોર્ડ નં 3 ની યોજાશે પેટા ચૂંટણી અને વોર્ડ નં. 3 ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી ગુજસીટોકના ગુનામા જયુડીશીયલ કસ્ટડીમા છે અને થોડા મહિના પહેલા ગુનો દાખલ થતા તત્કાલીન મનપા કમિશનર દ્વારા નીયમ મૂજબ જનરલ બોર્ડમાં હાજર નહી રહેતા તેમને હોદ્દા પરથી દૂર કરાયા હતા.
junagadh વોર્ડ નં 3 માં રાજકીય ગરમાવો  ગુજસીટોક કેસમાં ભાજપના કોર્પોરેટર જેલભેગા થતા યોજાશે પેટા ચૂંટણી
Advertisement

Junagadh વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં 14 જુલાઈ સુધી ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે અને 17 જુલાઈના રોજ ફોર્મ પરત ખેચી શકાશે તો 28 જુલાઈના રોજ યોજાશે મતદાન યોજાશે અને 30 જૂલાઈના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે.

Tags :
Advertisement

.

×