Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kheda: અમદાવાદ-ડાકોર રોડ થશે ટ્રાફિક ફ્રી, રૂપિયા 400 કરોડના ખર્ચે બનશે નવો ઓવરબ્રિજ

New Overbridge Kheda: ખેડા જિલ્લામાં રૂપિયા 400 કરોડના ખર્ચે મહેમદાવાદ-મહુધા બાયપાસ ઓવરબ્રિજ બનશે. સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે આ બ્રિજ અમદાવાદ-ડાકોર રોડ પર તૈયાર થશે. આ સાથે, ઉત્તરસંડા ખાતે બુલેટ ટ્રેનનું સ્ટોપેજ બનવાથી નડિયાદ અને આણંદ ટ્વીન સિટી તરીકે વિકસશે. મોદી સરકારના 12 વર્ષના સુશાસન અંતર્ગત જિલ્લામાં વિકાસના અનેક કામોનું આયોજન કરવામાં આવ્યું છે, જે આર્થિક વૃદ્ધિને વેગ આપશે.
kheda  અમદાવાદ ડાકોર રોડ થશે ટ્રાફિક ફ્રી  રૂપિયા 400 કરોડના ખર્ચે બનશે નવો ઓવરબ્રિજ
Advertisement

Kheda District Development: ખેડા જિલ્લાના વિકાસને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહેમદાવાદથી મહુધાને જોડતો એક નવો બાયપાસ ઓવરબ્રિજ (Overbridge) બનાવવામાં આવશે, જેના માટે રૂપિયા 400 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અમદાવાદ-ડાકોર રોડ (Ahmedabad-Dakor Road) પર તૈયાર થશે, જેના કારણે સ્થાનિક મુસાફરો અને વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે. સાંસદ દેવુસિંહ ચૌહાણ (Devusinh Chauhan) દ્વારા આ માહિતી એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×