Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kutch Railway Project: હવે દોડશે નવી ટ્રેનો, Adipur-Bhuj રેલવે ટ્રેક ડબલિંગ પ્રોજેક્ટને મળી લીલી ઝંડી

Adipur Bhuj Line Doubling: કચ્છમાં રેલવે કનેક્ટિવિટી વધારવા માટે આદિપુર-ભુજ (Adipur-Bhuj) 49 કિમી રેલવે લાઇનના ડબલિંગને રૂ. 493 કરોડના ખર્ચે મંજૂરી અપાઈ છે. આ નિર્ણયથી ટ્રાફિકનું ભારણ ઘટશે, બે નવી પેસેન્જર ટ્રેનો દોડશે અને વાર્ષિક 12 મિલિયન ટન વધારાનું માલ પરિવહન શક્ય બનશે, જે કચ્છના આર્થિક વિકાસને નવી ગતિ આપશે.
kutch railway project  હવે દોડશે નવી ટ્રેનો  adipur bhuj રેલવે ટ્રેક ડબલિંગ પ્રોજેક્ટને મળી લીલી ઝંડી
Advertisement

Kutch Railway Project: સરહદી જિલ્લા કચ્છ (Kutch) માં રેલવે નેટવર્કને મજબૂત કરવા અને મુસાફરોની સુવિધા વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે (Western Railway) ના આદિપુર (Adipur) થી ભુજ (Bhuj) રેલવે લાઇનના ડબલિંગ (Doubling) પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે.

Tags :
Advertisement

.

×