Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kutch: સરહદી જુણા ગામની મુલાકાતે DIGP કે.એન. ડામોર, સુરક્ષા અને શિક્ષણ પર ભાર મૂકી ગ્રામજનોને કર્યા એલર્ટ

કચ્છના સરહદી જુણા ગામમાં આજે સિનિયર IPS અધિકારીની હાજરીથી વાતાવરણમાં એક નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. DIGP કે.એન. ડામોરે માત્ર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા જ ન કરી, પરંતુ ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણના પાયાને મજબૂત કરવા પર પણ ભાર મૂક્યો હતો.
kutch  સરહદી જુણા ગામની મુલાકાતે digp કે એન  ડામોર  સુરક્ષા અને શિક્ષણ પર ભાર મૂકી ગ્રામજનોને કર્યા એલર્ટ
Advertisement

Kutch Border Security Visit: કચ્છના સરહદી વિસ્તારમાં આવેલા જુણા ગામે આજે સુરક્ષાની સમીક્ષા અર્થે સિનિયર IPS અધિકારી અને DIGP કે.એન. ડામોર પહોંચ્યા હતા. સરહદી સુરક્ષાના અભિગમ સાથે કરવામાં આવેલી આ મુલાકાત દરમિયાન અધિકારીએ સ્થાનિક ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમની સમસ્યાઓ તથા રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી હતી.

Tags :
Advertisement

.

×