Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kutch : ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ 43.93 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 4 આરોપી ઝડપાયા

Kutch : ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. ગાંધીધામમાં મ્યુલ એકાઉન્ટ મારફતે કરોડોની ઠગાઈ કરતી ગેંગના 4 આરોપી ઝડપાયા છે. 105 બેંક ખાતાઓ મારફતે કરોડોની સાયબર ફ્રોડ રકમની હેરાફેરી થતી હોવાની વાત સામે આવી છે.
kutch   ઓપરેશન મ્યુલ હન્ટ 2 0 હેઠળ 43 93 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ  4 આરોપી ઝડપાયા
Advertisement

Kutch : ખાતાઓમાં ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ, પાર્ટ ટાઈમ જોબ, OLX, APK ફાઈલ, AI આધારિત ઇન્વેસ્ટમેન્ટ સહિત વિવિધ પ્રકારના સાયબર ફ્રોડની રકમ જમા થતી હતી અને ભારત સરકારના સમન્વય પોર્ટલ પર આ ખાતાઓ સાથે સંકળાયેલી 90થી વધુ ફરિયાદો નોંધાઈ છે. આ બેંક ખાતાઓમાં કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, વેસ્ટ બંગાળ, મુંબઈ, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર તથા તેલંગણાના સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે.

Tags :
Advertisement

.

×