Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kutch : રાપર પોલીસનું મોટું ઓપરેશન, સગીરા ધર્મ પરિવર્તન કેસમાં આરોપી કાઝીને અજમેરથી દબોચ્યો

Kutch : રાપર પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે જેમાં સગીરાનું ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવી તેને નિકાહ પઢાવી લીધા હતા અને આ કેસમાં રાપર પોલીસે ગુનો નોંધ્યો હતો જેમાં નિકાહ પઢાવનાર કાઝીની અજમેરથી ધરપકડ કરવામાં આવી છે.
kutch   રાપર પોલીસનું મોટું ઓપરેશન  સગીરા ધર્મ પરિવર્તન કેસમાં આરોપી કાઝીને અજમેરથી દબોચ્યો
Advertisement

Kutch : સગીરાનું ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરાવી નિકાહ પઢાવનાર કાઝી અજમેરથી ઝડપાયો છે. દરગાહના ઇમામ/કાઝી મોહમદ રમજાન જાનમોહમદની અજમેરથી ધરપકડ કરતી રાપર પોલીસ.

Tags :
Advertisement

.

×