Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

રાપરમાં ACB નો સપાટો: 1000 રૂપિયાની લાંચ લેતા મહિલા તલાટી અલ્પાબેન પટેલ ઝડપાયા

Gandhidham ACB Trap: કચ્છના રાપર તાલુકાના સેલારી ગામના તલાટી અલ્પાબેન પટેલ હક્ક દાખલ કરવાની નોંધ માટે રૂ. 1000 ની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયા છે. એસીબી ગાંધીધામની ટીમે ડીકોયર દ્વારા ટ્રેપ ગોઠવી લાંચની રકમ રિકવર કરી છે અને મહિલા તલાટી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાપરમાં acb નો સપાટો  1000 રૂપિયાની લાંચ લેતા મહિલા તલાટી અલ્પાબેન પટેલ ઝડપાયા
Advertisement

Bribe Case Kutch: કચ્છ (Kutch) જિલ્લાના રાપર (Rapar) તાલુકામાં લાંચરુશવત વિરોધી બ્યુરો (Anti Corruption Bureau - ACB) એ મોટી કાર્યવાહી કરી છે. રાપર તાલુકાના સેલારી ગામે ફરજ બજાવતા મહિલા તલાટી કમ મંત્રી અલ્પાબેન પટેલ (Alpaben Patel) રૂ. 1000 ની લાંચ (Bribe) લેતા એસીબીની જાળમાં રંગેહાથ ઝડપાઈ ગયા છે. સરકારી કામકાજ માટે નાગરિકો પાસેથી નાણાં માંગતા ભ્રષ્ટ અધિકારીઓ સામે એસીબીએ લાલ આંખ કરી છે.

Tags :
Advertisement

.

×