Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mehsana સિવિલમાં મોટું કૌભાંડ, ડ્રાઈવરે તબીબોની સહી-સિક્કા કરી બનાવ્યા નકલી મેડિકલ ફોર્મ!

Mehsana સિવિલના RMO અને સિવિલ સર્જનના નકલી સિક્કા-સહીનું કૌભાંડ ઝડપાયું છે જેમાં મહેસાણા તાલુકા પોલીસે આરોપી ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઓનજીસી લેન્ડ લુઝર્સ સોસાયટીના ડ્રાઈવરે આચર્યું મોટું કારસ્તાન.
mehsana સિવિલમાં મોટું કૌભાંડ  ડ્રાઈવરે તબીબોની સહી સિક્કા કરી બનાવ્યા નકલી મેડિકલ ફોર્મ
Advertisement

Mehsana : મેડિકલ ટેસ્ટ માટેના ફોર્મ "O" પર સરકારી તબીબોના મારી દીધા નકલી સિક્કા અને ECG, લેબોરેટરી અને ઓડિયો મેટ્રિક ટેસ્ટના પણ બનાવટી દસ્તાવેજો બનાવ્યા છે.

Tags :
Advertisement

.

×