Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mehsana Rain : મહેસાણાના કડીમાં માત્ર ૩ ઇંચ વરસાદથી જળબંબાકાર, અંડરપાસ અને કોમ્પલેક્ષસમાં પાણી વહ્યા

Mehsana Rain : ગુજરાતમાં ચાલી રહેલી મેઘમહેર વચ્ચે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી શહેરમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. કડી પંથકમાં માત્ર 3 ઇંચ જેટલો જ સામાન્ય કે મધ્યમ કહી શકાય તેવો વરસાદ વરસ્યો છે, પરંતુ સ્થાનિક નગરપાલિકા અને તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલવા માટે આટલો વરસાદ પણ પૂરતો સાબિત થયો છે.
mehsana rain   મહેસાણાના કડીમાં માત્ર ૩ ઇંચ વરસાદથી જળબંબાકાર  અંડરપાસ અને કોમ્પલેક્ષસમાં પાણી વહ્યા
Advertisement

Mehsana Rain : માત્ર ત્રણ ઇંચ વરસાદમાં જ આખું કડી શહેર પાણી પાણી થઈ ગયું છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કડી શહેરમાં પડેલા આ ધોધમાર વરસાદને કારણે શહેરના મુખ્ય અંડરપાસ પાણીથી સંપૂર્ણપણે ભરાઈ ગયા છે.

Tags :
Advertisement

.

×